પૈસાદાર

નાનો ભાઇ:’આપણે હવે થોડા સમયમાં પૈસાદાર થઈ જઈશું.’
મોટો ભાઇ:’એ કેવી રીતે?’
નાનો ભાઇ:’આવતીકાલે મારા ગણિતના શિક્ષક પૈસાને રુપિયા માં કેવી રીતે ફેરવાય તે શીખવાડવાના છે.’

😂😂😂😜😜😜

વિકાસ

અમિતાભ બચ્ચને ₹7.00 કરોડ માટે છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે “ઐસી કોસી ચીઝ હૈ જો સીર્ફ સૂનાઈ દેતી હૈ લેકીન દિખાઈ નહીં દેતી….?”
કોમ્પ્યુટર ઓપ્શન આપે એની પેલા જ ભૂરો બોલી ગયો…. “વિકાસ”
અમિતાભે ₹ ૧૪ કરોડ આપીને ભૂરા ને તેડી લીધો બોલો.

😝😝😝

ભગવાન પપ્પા કોને બનાવે ?

એકવાર એક નાનો છોકરો પોતાની મમ્મીને બોલ્યો

મમ્મી તને મારી બધી મુશ્કેલીઓ બરાબર કેવી રીતે સમજાય જાય છે..
અને પછી તુ તેને તરત કેવી રીતે સોલ્વ કરી લે છે ?
મમ્મી બોલી
બેટા ભગવાન પહેલા અમારી પરીક્ષા લે છે.. જુદી જુદી મુસીબતોને સોલ્વ કરવા માટે આપે છે ..
અને પરીક્ષામાં પાસ થયા કે અમને મમ્મી બનાવે છે..
આ સાંભળીને છોકરો ભોળપણમાં મલકાઈને બોલ્યો.. અને જે પરીક્ષામાં નાપાસ થાય તેને પપ્પા બનાવે છે ને ?

રસમલાઈ

પત્ની- જ્યારે અમારા લગ્ન થયા હતા ત્યારે તો તમે મને
રસમલાઈ, જલેબી, રબડી, કાજૂ કતરી એવા નામથી બોલાવતા હતા
.
પણ હવે કેમ નથી બોલાવતા…….
.
પતિ- અરે .. દૂધની મલાઈઓ કેટલા દિવસ સુધી સારી રહે… !!!

ગાંડીની દીકરી

એક્વાર પત્નીએ પતિનો ફોન ઉપાડીને એમાં નંબર ચેક કર્યા
નંબર આ રીતે save હતા
.
પાડોસીની દીકરી
.
સામેવાળીની દીકરી
.
કોલેજવાળીની દીકરી
.
ઈંસોરેંસવાળાની દીકરી

.
.
.
.
.
પત્નીને એ જાણવાનો ઉત્સાહ થયો કે તેનો નંબર ક્યાં નામથી સેવ છે
તેણે પોતાના ફોન દ્વારા પતિના નંબર પર રિંગ કરી તો લખેલુ આવ્યુ…
.
ગાંડીની દીકરી!!!!

ઈતિહાસ

ટીચર (વિદ્યાર્થીને) – જણાવો કે તમને ઈતિહાસમાં જન્મેલા મહાપુરૂષોમાં સૌથી વધારે કોના પર ગુસ્સો આવે છે .?

વિદ્યાર્થી – રાજા રામ મોહન રાય પર..

ટીચર – કેમ ?

છાત્ર- જે તેમને બાળ વિવાહ બંધ ન કરવ્યા હોત તો આજે અમે પણ પત્ની અને બાળકો સાથે હોતા..

એક મચ્છર

એક છોકરો શાળામાથી જલ્દી ઘરે આવી ગયો..
મા – કેમ બેટા આજે જલ્દે ઘરે કેમ આવી ગયો..
છોકરો – એક મચ્છર મારી દીધો તો મેડમે ભગાડી દીધો
માતા – એક મચ્છર મારવાની આટલી મોટી સજા
છોકરો – મચ્છર મેડમના ગાલ પર બેસ્યો હતો

પત્નીનુ ફિગર

પત્ની- પહેલા મારી ફિગર પેપ્સીની શીશી જેવી હતી

પતિ- અરે એ તો આજે પણ છે.

પત્ની- સાચે !!!

પતિ- હા પહેલા એ 300 મીલી ની શીશી હતી હવે 2 લીટરની છે ..